હું મારી રીતે જિંદગી જીવી જ નથી શકતો!

(105)
  • 8k
  • 24
  • 2.7k

જિંદગી પાસેથી દરેક માણસને શું અપેક્ષા હોય છે દરેક માણસને મોટાભાગે એવી ઇચ્છા હોય છે કે હું મારી રીતે મારી જિંદગી જીવું! ક્યારેક કોઈના વિશે અથવા તો કોઈની પાસેથી જિંદગી વિશે વાત સાંભળીએ ત્યારે આપણું મન એવું કહે છે કે, આને કહેવાય લાઇફ! લાઇફ હોય તો આવી! ક્યારેક કંઈક સારું વાંચીએ ત્યારે મન એવું કહે છે કે મારે પણ આવી જિંદગી જીવવી છે! આપણે જેવું વિચારીએ કે જેવું ઇચ્છીએ એવી રીતે જિંદગી જિવાતી નથી.