જાન ભાડે મળશે

(33.6k)
  • 5.6k
  • 9
  • 2.2k

મિત્રો, કોઈને ધામધૂમથી જાન કાઢવી હોય પણ સંજોગોવશાત જાનૈયા પૂરા ન થતા હોય તો જાન ભાડે મળી ન શકે મળી શકે! જો બધું ભાડે મળતું હોય તો જાન ભાડે કેમ ન મળે બદલાતા જમનાનો નવો વ્યવસાય: જાન ભાડે મળશે ! આ એક વિનોદી નાટક છે. જો મજા પડે તો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહિ. -યશવંત ઠક્કર