પિન કોડ - 101 - 3

(403)
  • 27.7k
  • 13
  • 19.6k

પસંદગીના કેટલાયે ધોરણો પસાર થયા પછી દિલનવાઝ ખાન અને અશોક રાજે નતાશાને સિલેક્ટ કરી તેવું કહેવામાં આવ્યું - વિદેશમાં ફિલ્મ શૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું - ઇન્ટીમેટ સિન્સ આપવા માટે નતાશા તૈયાર થઇ - અશોક રાજે ફલર્ટ કરવાનું શરુ કર્યું શું નતાશા એક્ટ્રેસ બનવા માટે કોઈ પણ હદ પાર કરશે હવે શું થશે નતાશાનું