મીઠા વિનાનો મુદિત

(5.3k)
  • 5.7k
  • 2
  • 1.5k

મુદિત નામ નાં એક છોકરા નો દિવસ શરુ થાય ત્યારથી એ અવનવી અજબ ગજબ મુસીબતો માં ફસાતો રહે છે, અને હસ્તે મોઢે બધી તકલીફો માં થી એ પાર નીકળી અને આગળ વધતો જાય છે. તેના વિષે જ આ લઘુ હાસ્ય વાર્તા છે.