પિન કોડ - 101 - 2

(382)
  • 30.1k
  • 18
  • 22.5k

કેમ એ કારના ફુરચે-ફુરચા ઉડી ગયા આતંકવાદી હુમલાના થોડા દિવસ અગાઉ... પ્રોડ્યુસર અશોક રાજનો કૉલ નતાશા નામની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ પર આવવો - કોઈ ફિલ્મમાં બ્રેક આપવા વિષે વાત થવી - સાંજે એક્ટ્રેસ નતાશાને હોટેલ પર બોલાવવી - અશોક રાજ તેના વખાણ કરી રહ્યા હતા... શું થશે આગળ નાતાશાનું વાસ્તવિકતા પર કહેવાયેલા હશે એ વખાણ