પિન કોડ - 101 - 1

(485)
  • 53.4k
  • 48
  • 33.4k

મુંબઈના એક બિઝનેસમેન રાજ મલ્હોત્રા - આલિશાન જીવનશૈલી - ગાઢ મિત્રની દીકરીના રિસેપ્શન માટે પોતાની કંપનીથી નીકળવું - રસ્તામાં તેની બાજુમાં ઉભેલી કારમાં બેઠેલી એક છોકરીને જોઇને રાજ મલ્હોત્રાનું ફોન પર વાત કરવું. એ છોકરીની કાર હવામાં ઊંચકાઈ રહી છે તેવો ભ્રમ હતો કે હકીકત શુથાયું આગળની અમુક જ સેકંડોમાં ! તે જાણવા માટે આ સસ્પેન્સ થ્રિલરની થ્રિલ સફર માણવા સીટ રિઝર્વ કરીને બેસી જાઓ.