માધવ મળે તો કહેજો

(980)
  • 8.2k
  • 7
  • 1.5k

રાધાને શોધતા માધવને ક્યાંય રાધા મળતી જ નથી અને રાધા ક્યાં હશે એ માધવને ખબર નથી. એ તો કદંબના વૃક્ષ નીચે બેસીને એની રાહ જોઈ રહ્યો છે.