યે સાહિર હૈ

(6.9k)
  • 6k
  • 10
  • 1.7k

હીન્દી ફિલ્મોના રસિયાઓ માટે સાહિર લુધિયાનવીનું નામ ભાગ્યે જ અજાણ્યુ હોય. સાહિરના લખેલા ફિલ્મી ગીતો, ગઝલો અને નઝ્મો આજે પણ લોકોના દિલમાં અકબંધ છે.સાહિર લુધિયાણવીના જીવનમાં આવેલી કવિતાઓ અને સ્ત્રીઓની વાત કહેતું એક પુસ્તક મૈ સાહિર હું પરથી આ લેખ લખાયો છે.આપના પ્રતિભાવો જરુર જણાવ્શો.