મોહમુક્તિ

(2.2k)
  • 4.9k
  • 3
  • 1.4k

સુંદર મજાની નાનીશી રાજકુમારીને લાલ ચાંચ અને સોનેરી પાંખવાળું એક પક્ષી મન મોહી લે છે. પિતા રાજા દ્વારા એ પક્ષીને દાસીઓ પાસેથી એ પક્ષીઓને પકડી લેવાયું અને સોનાનાં પાંજરામાં પૂરાયું. એ પક્ષીની શું વલે થઇ અને રાજકુમારીની શું દશા થઇ વાંચો. બાળવાર્તા: મોહમુક્તિ લેખિકા: કુંજલ પ્રદીપ છાયા