ગુરુદેવ

(1.1k)
  • 6.8k
  • 7
  • 1.4k

7મી ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથી છે. આ પુસ્તકમાં એમના જીવન અને કવન, એમના સંઘર્ષ અને સિદ્ધિ અને કેટલીક એવી સાવ અજાણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વાંચો અને બીજા મિત્રોને પણ વંચાવો...અને, પ્રતિભાવ ભૂલ્યાં વગર આપશો..