નગર - 5

(360)
  • 16k
  • 16
  • 7.8k

નગર-- સસ્પેન્સ થ્રીલર સ્ટોરી છે. આ તેનો 5મો ભાગ છે. આગળ 4 ભાગ પ્રસારિત થઇ ચૂક્યા છે. નગર-- આ કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ભૂતકાળમાં કંઇક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં છૂપાયેલો છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ઘ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા માટે.