ભારતનાં ભૂતિયાં સ્થળો

(77)
  • 7.9k
  • 11
  • 2.3k

પશ્ચિમ બંગાળના બેગુનકોડોર સ્ટેશન પર થતી ભૂતાવળના ખૌફને લીધે એ સ્ટેશન બંધ કરી દેવું પડ્યું હતું. કહેવાય છે કે લોકલ ટ્રેનમાં એકલી પ્રવાસ કરતી એક મહિલા પર બળાત્કાર કરીને તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. અકાળે મોતને ભેટેલી એ જ મહિલાનું પ્રેત પછીથી રેલવે સ્ટેશને દેખાવા લાગ્યું હતું