સ્વદેશી એટલે શું અને શેના માટે

(18)
  • 5.6k
  • 2
  • 922

ઘણીબધી એવી વિદેશી ઉત્પાદિત વસ્તુઓ છે જેને અપનાવીને આપણે આપણા દેશનો સર્વનાશ કરી રહ્યા છીએ. વિદેશી કંપનીઓ દ્વારા બનતી આવી અમુક પાયાની જરૂરીયાતોની મારે વાત કરવાની છે કે જેને આજે જ આપણે આપણી દિનચર્યામાંથી ત્યજી દઈએ તો ખુબ ખુબ ભલું થશે આપણું, આપણા સમાજનું અને આપણા દેશનું.