નગર - 4

(366)
  • 16.6k
  • 20
  • 8k

નગર -- આ એક સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની છે વિભૂતિ નગર અને તેના રહેવાસીઓની...વર્ષો પહેલાં ભૂતકાળમાં કંઇક એવું બન્યું હતું જેનો ઓછાયો વર્તમાનમાં કાળ બનીને વિભૂતી નગર ઉપર ત્રાટકે છે. શું વિભૂતી નગરવાસીઓ તેનો સામનો કરી શકશે.... એ જાણવા તમારે આ કહાની વાંચવી પડશે. નગરનો આ 4 થો ભાગ છે. આગળના 3 ભાગ વાંચવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરશો.