થોડાં સમય પહેલાની વાત છે. આગ્રા પોલીસે તો હદ કરી નાખી. રેલ્વેની હદમાં અને જાહેરમાં પેશાબ કરનાર ૧૦૯ જણાને સેક્શન ૩૪ અંતર્ગત પકડીને જેલમાં મોકલી આપ્યા. હવે એમને ગુનાની ગંભીરતા પ્રમાણે ૧૦૦ રૂપિયાથી માંડીને ૫૦૦ રૂપિયા સુધી દંડ થશે. અમારા મત મુજબ આ હ્યુમન રાઈટ વાયોલેશનનો કેસ પણ બની શકે. કારણ કે વી હેવ રાઈટ ટુ પી. આ અમારું અંગત મંતવ્ય છે કે વિચારો અને કુદરતી હાજતને કદી રોકવા નહિ. વધુ વાંચો આ ગુજરાતી હાસ્ય લેખમાં ...