મારી વ્હાલી જિંદગી

(713)
  • 4.1k
  • 7
  • 968

બસ... ચલતી હી જાતી હૈ... જિંદગી નું તો એવું છે. પણ, એમાં ક્યારેક પહેલા શું થઇ ગયું, આગળ શું કરવાનું છે.. આ બાબત માં જિંદગી ને મજબૂરી થી નહિ મરજી થી જીવવાની હોય કારણ કે... life is a one time offer, તો ચાલો આજે જિંદગી સાથે થોડી વાતો કરીએ...