રહસ્યજાળ-(૪) સૂટકેસ

(252.6k)
  • 17.1k
  • 16
  • 9.1k

રહસ્યજાળ-(૪) સૂટકેસ લેખક - કનુ ભગદેવ મૃત્યુ પામેલ બાબુરાવની સ્થિતિ - રેશમા નામની યુવતી સાથે પ્રેમ થવો - ત્યારબાદ એલિસ નામની બીજી યુવતીનું બાબુરાવની જીંદગીમાં પ્રવેશવું. વાંચો, બાબુરાવની આગળની રહસ્યમયી કથા કનુ ભગદેવની કલમે.