યુવા જોશ-5

(3.3k)
  • 4.9k
  • 5
  • 1.1k

દુનિયાના સૌથી વધુ ધનિક અને સૌથી મોટા દાનવીર વોરન બફેટનું કહેવું છે કે“તમારામાં સતત અને કંઈકને કંઈક નવું શીખતા, સમજતા રહેવાની ધીરજ અને તૈયારી હશે તો માની લો કે સફળતા તમારા હાથમાં જ છે.”