રહસ્યજાળ-(૩) સંકેત

(408)
  • 17.1k
  • 23
  • 10.2k

રહસ્યજાળ -3 (સંકેત) લેખક - કનુ ભગદેવ ગણપત નામનો લૂંટારો - એક ઘરમાં બપોરે જઈને ધાકધમકીથી ચોરી કરવાનો પ્લાન - એ ઘરમાં રહેલ ગૃહિણી અને તેનો બીમાર બાબો. ગણપત, તે ગૃહિણી અને તેના સંતાન વચ્ચે કેવા પ્રકારની વાત આકાર લેશે, તે કનુ ભગદેવની કલમે વાંચો.