લેખીકા - 8

(110)
  • 2.5k
  • 3
  • 849

મુસીબતને મોકો આપનાર..... મુસીબતના ગીત ગાયને બેસી રહેનાર વ્યક્તિની વાત નથી..... વાત એવા વ્યક્તિની છે જેને મુસીબતને પ્રેમ કરવો ગમે છે. તેને સ્વીકારવી ગમે છે. તેનાથી ડરવાની નહી પરંતુ તેમની સામે જંગ છેડવાની જેમાં હિમત હોય છે તે મુસીબતને પ્રેમભરી હગ કરે છે અને તેમને પણ પ્રેમથી સ્વીકારીને કંટકોના રસ્તા પર ફૂલની પથારી બનાવે તેવા વ્યક્તિની એક ઝલક જોઈએ.... ખરેખર મજા આવશે... વાંચવાનું ભુલાય નહી, અને તમારા વિચારો જરૂર જણાવશો............