પ્રવાસ- કુલ્લુ મનાલી

(9.8k)
  • 13.4k
  • 13
  • 4.2k

હિમાચલ પ્રદેશમાં કુલ્લુ-મનાલી એટલે દેવોને ભૂમિ .જ્યાં રોમાંચથી રોમાંસની સફર થાય. ત્યાં ગયા બાદ કુદરતના પ્રેમમાં ચોક્કસથી પડી જવાય.તો નીકળી પડો જાતે જ ટુર ઓર્ગેનાઈઝ કરીને અને ખોવાઈ જાવ કુલ્લુ-મનાલીનાં અમાપ સૌન્દર્યમાં, સફેદ બરફની ચાદરોમાં ઓગાળી દો પોતાને અને કુદરતી સૌંદર્યને ભરીને આવો મનમાં, તાજગીથી તરબતર.