રહસ્યજાળ-(૧) ભ્રમ

(56.6k)
  • 17.4k
  • 29
  • 5k

રહસ્યજાળ - 1 (ભ્રમ) લેખક - કનુ ભગદેવ શિખા નામની કર્મચારી મહિલા અને તેના બોસ અમર પ્રત્યે એકતરફી પ્રેમ - અમરને મન શિખાની બહેનપણી આરતીને ચાહવું. પ્રેમજાળમાં કેવી-કેવી રહસ્યમય ઘટનાઓ આકાર લે છે, તે વાંચો મંજાયેલ લેખક કનું ભગદેવની કલમે...