Abhishaap (Part-5)

(46.1k)
  • 5.5k
  • 5
  • 2.5k

જે સુરેશનું નામ સંભાળીને જ મહેશભાઈ અને તેનો દીકરાનો ગુસ્સો સાતમાં આસમાને પોહચી ગયો હતો તે સુરેશ જ અચાનક તેમની સામે આવી ગયો. આ જોઇને શ્રુતિ અને માધવીના તો હોશ જ ઉડી ગયા. આખરે કેમ તે આવું કરીને પછી મહેશભાઈની સામે હાજર થયો હતો શું મૂળ વાત કંઈક જુદી જ હતી આવો વાંચીએ અભિશાપ ભાગ-5 માં......