જ્યોતિષવિદ્યા અને અંકશાસ્ત્ર

(1.1k)
  • 16.5k
  • 12
  • 5.2k

માણસ માને કે ન માને પરંતુ અમુક અંશે તેનાં પર અમુક અંકોની અસર થતી જ હોય છે, અને એના આધારે જ ભારતીય જ્યોતિષવિદ્યામાં આંકડાશાસ્ત્રને પણ મહત્વ આપવામિં આવ્યું છે તેની અમુક જાણવા જેવી વાતો જે સૌ કોઈને ઉપયોગી થશે, વાંચીને અભિપ્રાય જરૂરથી આપશો...