SriParshuram

(2.1k)
  • 17.1k
  • 20
  • 3.9k

શ્રી પરશુરામ. અક્ષય તૃતીયાના રોજ જન્મેલા સાતમાંથી એક ચિરંજીવી. માતાના દોષ સારું પિતાએ ફરમાવેલી સજારૂપે માનું માથું ઉતારી લે એવા આજ્ઞાકારી અને પિતા જયારે વરદાન માંગવા કહે ત્યારે મા સહિત ભાઈઓને સજીવન કરાવનારા માતૃ ભક્ત. નિર્દોષ પિતાના હત્યારાઓને જ નહીં, સમૂળગી ક્ષત્રિય જ્ઞાતિને 21 વાર હણી નાખનારા ટેકીલા બ્રહ્મર્ષિ, પુરી પૃથ્વી ગુરુને દાન દઈ દે છે. વિધિની વક્રતા અને સ્વભાવની ઉગ્રતાને કારણે સહુથી ચર્ચાસ્પદ બનેલા ઋષિ. એમના જન્મદિને સાદર છે આ બુક. જય શ્રીપરશુરામ.