એક યુવાન પુત્ર નો પોતાની માં ને પત્ર

(2.4k)
  • 7.9k
  • 12
  • 1.6k

મારી અને મારી મમ્મી સાથે ના સંબંધ આ બૂક માં લખેલા છે. હા ખુબ જ પ્રેમ કરે છે મને તે. કોની માં પ્રેમ ના કરતી હોય પોતાના પુત્ર ને.અરે ગમે તેવો હોય પણ છે તો મારો દીકરો.એક વાર જરૂર વાંચજો.