એક મુલાકાત: રૂક્ષ્મણી મંદિરની

(13.2k)
  • 4.3k
  • 2
  • 1.1k

ભગવાન શ્રી દ્વારકાધીશના મહારાણી દેવી રૂક્ષ્મણી મંદિર (મુ.દ્વારકા, જિ.દેવભૂમિદ્વારકા, ગુજરાત)ની મુલાકાત દરમ્યાન નજરે ચડેલ કેટલાક રસપ્રદ કિસ્સાનો અહેવાલ મૂકેલ છે.. આશા છે આ૫ સૌને વાંચવો ગમશે.. અહેવાલમાં આપેલ મારા અંગત મત સાથે આ૫ સહમત છો કે કેમ તે જણાવશો તો જરૂર ગમશે.. આ૫નો પોતાનો મત ૫ણ જણાવી શકો છો.. અને હા, આ૫ના પ્રતિભાવ-સૂચન સદાય આવકાર્ય જ રહેશે..