ગુજરાતી ભાષાનું ઘટતું પ્રભુત્વ

(7k)
  • 5.5k
  • 5
  • 1.6k

ગુજરાતી ભાષા પ્રત્યે તો આપણને આપ્તજન જેવો સંબંધ હોવો જોઈએ. એનું કૌશલ્ય, એની મીઠાશ, એનો થનગનાટ...આહાહા...! સાચું ગુજરાતી સાહિત્ય આપણને આ વિશ્વથી દૂર, અગોચર વિશ્વની સફર કરાવતું હોય છે.