સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-4 સંપૂર્ણ પુસ્તક

(86)
  • 58k
  • 115
  • 22.6k

” સૌરાષ્ટ્રની રસધાર ” ના ૫ ભાગોની વાર્તાઓ એ સ્વ. ઝવેરચંદ મેઘાણીનો લોક સાહિત્યનો અભૂતપૂર્વ ખજાનો છે. ગુજરાતી સાહિત્ય એનાથી વિખ્યાત અને પ્રેરિત થયું છે. આ કથાઓ લખવા માટે તેઓ સૌરાષ્ટ્રનાં ગમે ગામ ફર્યા હતા.સૌરાષ્ટ્રનીજ ભાષામાં લખાએલી આ વાર્તાઓ સૌરાષ્ટ્રની ધરતીની શાન છે જે સૌરાષ્ટ્રની રસધાર નામને સંપૂર્ણ ન્યાય આપે છે .