પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે. ”કયો લવ ” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક આવશે ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ” ભાગ : ૧