અપ્પ દિપો ભવઃ

(80)
  • 7.6k
  • 2
  • 1.5k

આપણે ભારતીયો એટલે ઉત્સવ પ્રિય પ્રજા. ઉજવણીનાં અવસર, બહાના શોધતા હોઈએ. આજે વાત માંડવી છે બે મહા-ઉત્સવોની. દિવાળી અને ઉત્તરાયણ. પાંચ દિવસ સુધી ચાલતી દિવાળી હોય કે પછી એક દિવસ તાજું અને એક દિવસ વાસી ઉજવાતો પતંગોત્સવ! આ તહેવારો એટલે આનંદનાં ઉત્સવો જ ને