abhiyan aaturtanu

(180)
  • 3k
  • 2
  • 1.1k

અભિયાન ઘણા હોય પણ અહી જે રીતે દીપડાને બચાવવાની વાત છે તે બેજોડ છે.. ગીર પ્રદેશની સત્ય ઘટના સર્જનાત્મક રીતે કહેવાય છે. જેઓ ગીર અને વન્યસૃષ્ટિને તેમજ સર્જનાત્મકતાનો આનંદ મેળવવા માંગતા હોય તેમણે અચૂક આ નિબંધ વાંચવો રહ્યો.