એક પતંગિયાને પાંખો આવી Chapter-4

(3.4k)
  • 4.7k
  • 1
  • 2k

એક પતંગિયાને પાંખો આવી ભાગ - ૪ ખુલ્લું આકાશ એટલે એક કેદ થયેલું સ્વપ્ન જાણે ! દિવાળી પછી સાતમાં દિવસે અમુક દિવસોની ટૂર પર જવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. મંદિરમાં ફરવા ન જવાની મજબૂત દલીલો દીપેન અને નીરજા વચ્ચે ચાલી. વાંચો એક સામાન્ય પરિવારના સપનાઓ અને પ્લાનિંગ વિષે ..