પ્રેમ એટલે...

(330)
  • 5k
  • 4
  • 1.3k

આવી માદક સાંજે તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ... કારણ, મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ, ને અલ્પવિરામ હું મૂકીશ નહિ.....