વર્ણવ્યવસ્થા ભારત પતનની કહાની

(830)
  • 8.3k
  • 14
  • 3.1k

ભારતીય સમાજ ને પાંગળો અને ગુલામ બનાવવામાં વર્ણવ્યવસ્થાનો મોટો હાથ છે. અને તે માટે હિંદુ સમાજની ધાર્મિક કાયદા પુસ્તક “ મનુસ્મૃતિ “ નો મોટો આધાર લેવાય છે. આ બૂક એ ભારતને પતન તરફ ઉભું કરી દીધું. દરેક ભારતીયોએ આ ખાસ વાંચવું જોઈએ. ઈતિહાસ જરા જાણીએ. હવે જાગીએ. બસ હવે વધુ બરબાદી નહિ.