Kamsutrani Jivant Kadi....

(94k)
  • 40.4k
  • 72
  • 15k

ઋષિ વાત્સ્યાયન દ્વારા રચાયેલો આ સ્રોત ગ્રંથ શું છે એ તો બધા જાણે છે પણ એની ઉપયોગીતા હજુય ગણા લોકોથી છુપી છે. જેના પાછળ માનવ મનની વિકૃતિનો પણ સમાવેશ કરી શકાય છે જે હમેશા આ પુસ્તક અંગે વિકૃત માનસિકતા ધરાવતો આવ્યો છે અને એનાથી દુર ભાગતો રહ્યો છે. જેના પાછળનું મુખ્ય કારણ શિષ્ટાચાર ના હોઈ વિકૃતતા વધુ જોવા મળે છે. જે વ્યક્તિ ઐતિહાસિક સ્થળે જઈને એજ શિલ્પ સ્થાપત્યો સાથે ફોટા પડાવે છે ત્યારે કદાચ એ વિકૃતતા આડે નથી આવતી પણ એ શબ્દો અથવા એ પુસ્તક વિશેની ચર્ચામાં ના જાણે કેમ એ આવતી હશે. ....read more give ur feedbacks bellow. .. ane khas game to share jarur karjo...