હાય રે મહાનતા ( must read article )

(31.1k)
  • 5k
  • 9
  • 1.7k

આપણે મહાન, આપણે મહાન, એવી વર્ષો થી ચાલતી માનસિકતાએ વર્તમાન ભારત ને ઘણુંજ પાછળ પાડી દીધુ છે. શુ હજુ પણ આપણે ભૂતકાલ ને જ પકડી રાખી ને હજારો વર્ષોની ગુલામી અને યાતનાઓ પાછી સેહવી છે દરેક ભરતીય માણસે આ લેખ વાંચવો જ જોઈએ તો જ વર્તમાન સમજાશે.,... હવે જાગીએ અને વર્તમાન તરફ આગલ વધીએ...