મારા પછી

(1.8k)
  • 5.4k
  • 4
  • 1.1k

મિત્રો, દરેક મનુષ્યને એવો વિચાર આવતો જ હોય છે કે મારા મૃત્યુ પછી શું થશે મારા વિશે લોકો શું વિચારશે મારા ઘરના સભ્યો શું રીએક્ટ કરશે વગેરે...તો આવો આજે કલ્પનાની પાંખે બેસીને મારા એટલે કે કવયિત્રી લેખિકા પારુલ ખખ્ખરના અવસાન પછી શું શું થશે