મેરી અખિંયા તરસ ગઇ અબ તો આજા

(666)
  • 3.2k
  • 4
  • 1.2k

મિત્રો, આ જન્માષ્ટમી એ દ્વારિકાધીશ પ્રભુના સાન્નિધ્યમાં દ્વારકાના જગતમંદીરમાં બેસીને કૃષ્ણજન્મની લાઈવ કોમેન્ટ્રી આપવાનું સદભાગ્ય સાંપડ્યું તે વખતના મનોભાવો અને દ્વારકા તથા જગતમંદીર વિશે માહિતી આપતો આ લેખ આપના ચિત્તને પણ ઝંકૃત કરી દેશે. આપના અભિપ્રાયો આપશો ને