સ્ત્રીઓ જન્મજાત અભિનેત્રી હોય છે

(21.3k)
  • 4.1k
  • 6
  • 1.3k

સ્ત્રીઓ જન્મજાત અભિનેત્રી હોય છે - નરેશ કે. ડોડીયા હું અભિનયથી વધારે કઈ કરી શકતો નથી, ને એવું પણ નથી કે હું રડી શકતો નથી. સ્ત્રી અને પુરુષ તેમજ સોશિયલ મિડિયાથી લઈને પ્રાચીન સંબંધો સુધી ખેંચી જતી એક અલગ દુનિયા.