મંજુ : 3

(110)
  • 5.9k
  • 6
  • 2.9k

એકાદ વાર સાવ સહજતાથી મંજુએ પૂછેલું ” તને સ્કુલેથી પાછા ઘરે જવું ગમે ” જવાબમાં બંસરીએ કહેલું … “વાત વિચારવા જેવી તો છે …હું બહુ હોશિયાર તો નથી પણ ધીંગા મસ્તી અને અનેક સ્પર્ધાઓને કારણે મને સ્કુલ ગમે છે પણ છૂટીને તો ઘર જ યાદ આવે ને ….!!! અને તને ” સવાલનો જવાબ ગળી જઈ મંજુએ વાતને આડે પાટે ચડાવી દીધેલી ….. એક દિવસ ઓચિંતું એણે બંસરીને પૂછ્યું …. ” તું રોજ બપોરે જમે તોય રાતે જમે ”