Stri

(336)
  • 4.7k
  • 3
  • 1.5k

આજના જમાના માં પણ એવી માનસિકતા વાળા લોકો ની કમી નથી કે જેઓ એવું માને છે કે, છોકરીને ભણાવીને શું કરવું છે કાલે સાસરે જતી રહેશે, તેના ભણતર પર વધુ ખર્ચ ના કરાય, પણ એ નાણા તેના દહેજ માટે કામ લાગશે. આ વાત સાથે તમે કેટલા સહેમત છો સહેમત છો કે નહિ