અમેરિકાનું પાકિસ્તાન

(17)
  • 2.8k
  • 887

આપણને કાયમ લાગે કે પાકિસ્તાન આટલી હદે ખરાબ છે તેમ છતાંય અમેરિકા કેમ તેને સતત નાણાકીય તેમજ શસ્ત્રોની મદદ કરતુંજ રહે છે? શું અમેરિકી શાસકોને પાકિસ્તાન સતત મુર્ખ બનાવે રાખે છે? તમારા આ સવાલોના તમામ જવાબો આ ઈ બુકમાં મળી જશે.