Attila - The Hun

(12.8k)
  • 6k
  • 10
  • 2.2k

અત્તિલા - હુણોનો એવો સરદાર, જેની ધાક અને ખૌફ મહામારીની જેમ યુરોપના વાતાવરણમાં પ્રસરેલી હતી. આપણે ઈતિહાસમાં એના વિશે બહુ ઓછું ભણ્યા છીએ.