દેવદાસી

(39)
  • 8.8k
  • 7
  • 1.9k

દેવ ને દાસી ની શું જરૂર? સદીઓથી ભારતમાં ધર્મના બહાને શોષણ કરવાનો રીવાજ છે. દેવદાસી આવિ જ સ્ત્રીઓનું જાતીય શોષણ કરવાની ધાર્મિક પ્રથા હતી. જો કે દેવાદાસીઓ એ શાસ્ત્રીય નૃત્યકલાને શિખરે પહોચાડવાનું કામ પણ કરેલું તે પ્લસ પોઈન્ટ સિવાય દેવદાસીઓ ધાર્મિક વૈશ્યાઓ સિવાય બીજું કશું નહોતી. હજુ પણ દક્ષિણ ભારતમાં ગેરકાયદે હોવા છતાં આ પ્રથા ચાલુ જ છે.