Tech Talk Version 9

(3.7k)
  • 4.2k
  • 2
  • 1.1k

ટેકટોક વર્ઝન ૯ માં આજે આપણે એન્ડરોઇડ નેક્સસ ની દિવાળી ઉજવીશું. જેમ દર દિવાળીએ આપણે નવા કપડા ખરીદીએ તેમ હવે દર વર્ષે મોબાઈલ માટે ની ઓપરેટીંગ સીસ્ટમ પણ દર વર્ષે બદલાતી હોય છે.