સોચનાલય??

(14.2k)
  • 3.8k
  • 2
  • 1.2k

આ એક હાસ્ય લેખ છે. હમણા જાણીતી ફિલ્મ સ્ટાર વિદ્યાબાલન શૌચાલય વિશેની જાહેરખબરમાં આવતી હોય છે. આપણા દેશમાં હજુ લાખો કરોડો લોકો બહાર ખુલ્લામાં શૌચ માટે જતા હોય છે. હવે ઘણાને ઘરના શૌચાલયમાં વાંચવાની આદત હોય છે તેના વિષે આ રમુજી લેખ છે. વાંચો અને હસો.