બેંજામિન ફ્રેંકલિન

(4.4k)
  • 26.2k
  • 60
  • 7.4k

કહેવાય છે ને કે બહુરત્ના વસુંધરા આ ઉક્તિ પ્રમાણે આવા વિશિષ્ઠ રત્નો પણ આ જગતમાં થઈ ગયા છે જેમણે એકલપંડે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી ને ખૂબજ નામના કમાયેલી છે. આવી જ એક વિલક્ષણ અને વિચક્ષણ બહુમુખી પ્રતિભા એટલે બેંજામિન ફ્રેંકલિન