વખોડવાથી બનાય બુદ્ધિજીવી?

(4.2k)
  • 4.5k
  • 10
  • 1.5k

તમારે કોઇથી અલગ દેખાવું છે , તમારી જાતને બીજાથી વધુ બુદ્ધિમાન સાબિત કરવી છે , તમે કઈક બીજાથી હટકે વિચારો છો , ભલે ને અંદરથી એગ્રી હો પણ છતાય દેખાવા નથી દેવું ...તો સીધો ને હાથવગો ઉપાય છે માંડો વખોડવા....