Jamano badlayo ke manas !

(416)
  • 3.7k
  • 2
  • 872

થોડા સમય પહેલાં અનિલને એક વયોવૃદ્ધ વડીલને મળવાનું થયું. વાતમાંથી વાત નીકળી અને અનિલથી પૂછાય ગયું કે શું ખરેખર “જમાનો” બદલાયો છે કે પછી આ જમાના ના માણસો ના “મન” બદલાયા છે